નીચેની આકૃતિમાં $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની સામે $2f$ અંતરે મૂકવામાં આવેલ વસ્તુ દર્શાવેલ છે. જ્યારે $(i)$ સમાંતર બાજુઓવાળો કાચનો બ્લોક,અથવા $(ii)$ મોટી કેન્દ્રલંબાઈ ધરાવતો અભિસારી લેન્સ વસ્તુ અને બહિર્ગોળ લેન્સની વચ્ચે મૂકવામાં આવે,ત્યારે પ્રતિબિંબના સ્થાન નીચેનામાંથી કયા વિકલ્પ દ્વારા દર્શાવી શકાય?

  • A
    $R$ અને $S$ ની વચ્ચે (કાચનો બ્લોક); $R$ અને $S$ ની વચ્ચે (અભિસારી લેન્સ)
  • B
    $R$ અને $S$ ની વચ્ચે (કાચનો બ્લોક); $S$ થી દૂર (અભિસારી લેન્સ)
  • C
    $S$ થી દૂર (કાચનો બ્લોક); $S$ થી દૂર (અભિસારી લેન્સ)
  • D
    $S$ થી દૂર (કાચનો બ્લોક); $R$ અને $S$ ની વચ્ચે (અભિસારી લેન્સ)

Explore More

Similar Questions

$+10D$ અને $-5D$ પાવર ધરાવતા બે લેન્સ સંપર્કમાં રાખવામાં આવ્યા છે. $2$ જેટલી મોટવણી ધરાવતું આભાસી પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને લેન્સથી કેટલા અંતરે ($cm$ માં) રાખવી જોઈએ?

બે પાતળા લેન્સ કે જેમની કેન્દ્રલંબાઈ અનુક્રમે $f_1$ અને $f_2$ છે,તેમનું સંયોજન જ્યારે સંપર્કમાં હોય ત્યારે દૂરની વસ્તુનું પ્રતિબિંબ $60 \ cm$ અંતરે રચે છે. જ્યારે આ બે લેન્સને $10 \ cm$ ના અંતરે રાખવામાં આવે છે,ત્યારે પ્રતિબિંબનું સ્થાન સંયોજન તરફ $30 \ cm$ જેટલું ખસે છે. તો $f_1$ અને $f_2$ ના મૂલ્યો શોધો.

એક બહિર્ગોળ અને એક અંતર્ગોળ લેન્સ જે અમુક અંતરે અલગ હતા,તેમને હવે સંપર્કમાં મૂકવામાં આવે છે. આ સંયોજનની કેન્દ્રલંબાઈમાં શું ફેરફાર થશે?

બે પાતળા લેન્સ,જેમાંથી એકની કેન્દ્રલંબાઈ $+ 60 \ cm$ અને બીજાની કેન્દ્રલંબાઈ $-20 \ cm$ છે,તેમને સંપર્કમાં રાખવામાં આવે છે. સંયુક્ત કેન્દ્રલંબાઈ ........$cm$ છે.

એક અંતર્ગોળ અને એક બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ સમાન $20 \ cm$ છે અને તેમને સંપર્કમાં રાખીને લેન્સનું સંયોજન બનાવવામાં આવે છે. આ સંયોજનનો ઉપયોગ $20 \ cm$ અંતરે રાખેલી $5 \ cm$ લંબાઈની વસ્તુને જોવા માટે કરવામાં આવે છે. વસ્તુની સરખામણીમાં,પ્રતિબિંબ કેવું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo